મેનુ, ફોટામાં

ગેલેરી

અમે કેવી વાનગીઓ બનાવીએ છીએ એનો ખ્યાલ: રોટી-પરોઠા, શાક, સબ્જી, ભાત અને નૂડલ્સ.

જોઈ લીધું?

હવે આવીને ચાખી જુઓ.

ફોટામાંથી બટકું તોડાય નહીં, શાકમાં બોળાય નહીં, કોઈની સાથે વહેંચાય નહીં. એ મજા તો થાળીમાં જ.